image
0
image

Janma Patrika

જન્મ પત્રિકા શું છે?

જન્મ પત્રિકા એટલે વ્યક્તિના જન્મ સમયે ગ્રહોની સ્થિતિના આધારે બનાવવામાં આવતી એક જ્યોતિષીય દસ્તાવેજ. આ પત્રિકા વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ, કારકિર્દી, દાંપત્ય જીવન, આરોગ્ય અને ધનપ્રાપ્તિ વિશે અગાહી આપે છે.

પત્રિકા બનાવવા માટે જરૂરી માહિતી:

  • જન્મ તારીખ

  • જન્મ સમય (ચોકસ રીતે)

  • જન્મ સ્થળ (શહેર, ગામ)

જન્મ પત્રિકા સેવા

અમે અનુભવ દ્વારા આપની જન્મ કુંડળી તૈયાર કરીએ છીએ. અમારી સેવાઓમાં શામેલ છે:

  • વિગતવાર જન્મ પત્રિકા

  • કુંડળી મિલાન (વિવાહ માટે)

  • દશા ભવિષ્યવાણી

  • વાર્ષિક રાશિફળ

  • વાસ્તુ અને રત્ન સલાહ

કેમ પસંદ કરો અમને?

  • 20 વર્ષથી વધુનો અનુભવ

  • સચોટ અને વિશ્વસનીય પત્રિકા

  • અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પત્રિકા ઉપલબ્ધ

  • ઓનલાઈન અને ઓફલાઈન સેવા

પૂછપરછ ફોર્મ

તમારો પ્રશ્ન અહીં પૂછો